અમારી સાથે જોડાવો

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના શિક્ષણ નિર્માણમાં તમારું યોગદાન આપો

નોકરીની તકો (Opportunities)

શિક્ષણ ક્રાંતિનો ભાગ બનો

જો તમે શિક્ષણ અને ટેકનોલોજી પ્રત્યે ઉત્સાહી હોવ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં મદદરૂપ બનવા માંગતા હોવ, તો અમે નીચે મુજબની ભૂમિકાઓ માટે અરજીઓ આવકારીએ છીએ:

શિક્ષણ Full-time / Part-time

વિષય નિષ્ણાત ફેકલ્ટી (SME)

ગુજરાત જનરલ નોલેજ, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ગણિત, રીઝનિંગ અને ગુજરાતી વ્યાકરણના અનુભવી શિક્ષકો.

કન્ટેન્ટ Remote / Work from Home

MCQ કન્ટેન્ટ ડેવલપર

નવા પરીક્ષા પદ્ધતિ (CCE / GPSC) મુજબ ઉચ્ચ સ્તરના પ્રશ્નો અને સચોટ જવાબો તૈયાર કરનાર કન્ટેન્ટ રાઇટર્સ.

ટેકનોલોજી Full-time

વેબ અને ટેક સપોર્ટ આસિસ્ટન્ટ

વિદ્યાર્થીઓની ઓનલાઈન ટેસ્ટ સમસ્યાઓનું નિરાકરણ, પોર્ટલ મેનેજમેન્ટ અને યુઝર સપોર્ટ માટે.

અરજી કેવી રીતે કરવી?

તમારો બાયોડેટા (CV / Resume) સીધો ડિરેક્ટર રામસંગભાઈ ચૌધરીને WhatsApp અથવા ફોન દ્વારા મોકલો: