મદદ અને પ્રશ્નોત્તરી

તમારા સામાન્ય પ્રશ્નોના જવાબો અને ત્વરિત સહાયતા

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

તમારા ૧૦-અંકના મોબાઇલ નંબર દ્વારા લોગિન કરો. ત્યારબાદ મેનૂમાંથી "ઓનલાઇન ટેસ્ટ્સ" પર ક્લિક કરો. ત્યાંથી કોઈપણ ઉપલબ્ધ ટેસ્ટ પસંદ કરીને "ટેસ્ટ આપો" બટન દબાવવાથી એક્ઝામ રૂમ શરૂ થશે.

ટેસ્ટ સબમિટ કરતાંની સાથે જ અમારું ઓટો-કરેક્શન સેન્ટર તમારું મૂલ્યાંકન કરે છે અને ત્વરિત સ્કોરકાર્ડ, સાચા-ખોટા જવાબો અને વિગતવાર વિશ્લેષણ સ્ક્રીન પર દર્શાવે છે.

હા! અમારું મિશન છે "અમારું લક્ષ્ય કોઈપણ વ્યક્તિને, ગમે ત્યાં મફત, વિશ્વ-સ્તરીય શિક્ષણ પૂરું પાડવાનું છે." તેથી મોટાભાગના સામાન્ય મોક ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

પ્રશ્ન બોક્સની નીચે જમણી બાજુએ "પાછળનો પ્રશ્ન" અને "આગળનો પ્રશ્ન" બટનો પાસપાસે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જમણી બાજુ આપેલ પ્રશ્ન પેલેટમાંથી કોઈપણ પ્રશ્ન નંબર પર સીધો ક્લિક કરીને પણ જઈ શકાય છે.

તમે સીધા અમારા હેલ્પડેસ્ક પર +91 96646 08792 પર કોલ અથવા WhatsApp મેસેજ કરી શકો છો.

ત્વરિત સહાયતા

કોઈપણ તકલીફ અથવા પૂછપરછ માટે ડાયરેક્ટર રામસંગભાઈ ચૌધરીનો સંપર્ક કરો.

સંપર્ક અધિકારી: રામસંગભાઈ ચૌધરી
+91 96646 08792
WhatsApp પર સહાય મેળવો