જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (JNVST - Class 6)
ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા માટેનો સંપૂર્ણ અને પાયાથી તૈયારી કરાવતો કોર્સ.
0.0
(0 ratings)
0 students
Last updated 10/2026
Gujarati
All_levels
Created by
Exam G Application
Course Description
આ કોર્સ નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા લેવામાં આવતી ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમને બાળકો સરળતાથી સમજી શકે તે રીતે આવરી લે છે.
કોર્સની મુખ્ય વિશેષતાઓ:
માનસિક ક્ષમતા કસોટી (Mental Ability Test): તમામ ૧૦ પ્રકારની આકૃતિઓ (ઓડ-મેન આઉટ, સિરીઝ, મિરર ઇમેજ, પેપર ફોલ્ડિંગ વગેરે) ની શોર્ટકટ ટ્રીક્સ સાથે પ્રેક્ટિસ.
અંકગણિત (Arithmetic Test): સંખ્યા જ્ઞાન, લ.સા.અ.-ગુ.સા.અ., ટકાવારી, નફો-ખોટ, સાદું વ્યાજ, ક્ષેત્રફળ અને પરિમિતિ જેવા તમામ ગણિતના પ્રકરણોની પાયાથી સરળ સમજૂતી.
ભાષા કસોટી (Language Test): ગુજરાતી ફકરા વાંચીને અર્થગ્રહણ, શબ્દભંડોળ, સમાનાર્થી-વિરોધી શબ્દો અને ઝડપથી સચોટ જવાબો શોધવાની તકનીકો.
પ્રેક્ટિસ અને મૂલ્યાંકન: OMR શીટ ભરવાની ખાસ તાલીમ, પાછલા વર્ષોના પેપર્સનું સોલ્યુશન, વીકલી ટેસ્ટ અને મોક ટેસ્ટ સિરીઝ.
What you'll learn
Course Content
1 sections • 0 lessons • 0m total length-
નવોદય પરીક્ષા ટેસ્ટPreview 20m
Exam G Application
Senior Instructor
4.8 Rating
12k Students
5 Courses
0.0
Course Rating
5
40%
4
6%
3
10%
2
12%
1
25%
Reviews
No reviews yet.
₹300.00
₹399.00
This course includes:
- 0m on-demand video
- 0 lessons
- Access on mobile and TV
- Full lifetime access
- Certificate of completion