મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા (Gnan Sadhana Exam)

જ્ઞાન સાધના પરીક્ષાધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૯ થી ૧૨ સુધીની શિષ્યવૃત્તિ મેળવવા માટેની 'જ્ઞાનસાધના પરીક્ષા' ની સંપૂર્ણ અને પરિણામલક્ષી તૈયારી. ટેસ્ટ

0.0 (0 ratings)
0 students
Last updated 10/2026
Gujarati
All_levels
Instructor
Created by Exam G Application
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા (Gnan Sadhana Exam)

Course Description

જ્ઞાન સાધના પરીક્ષા ટેસ્ટ અને મટીરીયલ આ કોર્સ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી 'મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના' ની પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લે છે. કોર્સની મુખ્ય વિશેષતાઓ: MAT (બૌદ્ધિક યોગ્યતા કસોટી): તાર્કિક ક્ષમતા (Reasoning), શ્રેણી (Series), કોડિંગ-ડીકોડિંગ, દિશા-અંતર, સંબંધો અને આકૃતિ આધારિત પ્રશ્નો ઉકેલવાની સરળ શોર્ટકટ ટ્રીક્સ. SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી): ધોરણ ૮ ના પાઠ્યપુસ્તક (GCERT) આધારિત ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોની ઊંડાણપૂર્વક સમજૂતી અને મહત્વના MCQ ની તૈયારી. ભાષાકીય કસોટી: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયનું પાયાનું વ્યાકરણ અને અર્થગ્રહણ. પ્રેક્ટિસ અને ટેસ્ટ સિરીઝ: OMR શીટ ભરવાની વિશેષ તાલીમ, પાછલા વર્ષોના પેપર્સનું સોલ્યુશન, ચેપ્ટરવાઇઝ ટેસ્ટ અને ફુલ મોક ટેસ્ટ સિરીઝ.

What you'll learn

Course Content

0 sections • 0 lessons • 0m total length
Avatar

Exam G Application

Senior Instructor

4.8 Rating
12k Students
5 Courses

0.0

Course Rating

5
35%
4
49%
3
27%
2
38%
1
15%

Reviews

No reviews yet.

₹299.00 ₹399.00
This course includes:
  • 0m on-demand video
  • 0 lessons
  • Access on mobile and TV
  • Full lifetime access
  • Certificate of completion